Vlog 198 – ઇટાલિયન પિઝા 🍕😍 | Italian Pizza
(recipe⬇️)
🍕 Italian Pizza
સામગ્રી:
૰ Pizza base – 1
૰ Pizza sauce – 2–3 ટેબલસ્પૂન 🍅
૰ Mozzarella cheese – ½ કપ 🧀
૰ ડુંગળી – ½ 🧅
૰ કેપ્સિકમ – ½ 🫑
૰ ટમેટું – ½ 🍅
૰ ઓરેગાનો – ½ ટીસ્પૂન
૰ ચિલી ફ્લેક્સ – ½ ટીસ્પૂન 🌶️
૰ બટર – 1 ટીસ્પૂન 🧈
રીત:
1. Pizza તૈયાર કરો 🍕
Pizza base પર બટર અને pizza sauce સરખી રીતે લગાવો.
2. Toppings ઉમેરો 🫑
ડુંગળી, કેપ્સિકમ અને ટમેટાં ગોઠવો.
3. Cheese 🧀
ઉપરથી ભરપૂર mozzarella cheese નાખો અને oregano તથા chilli flakes sprinkle કરો.
4. Bake કરો 🔥
પ્રીહીટેડ ઓવનમાં 200°C પર 10–15 મિનિટ bake કરો, જ્યાં સુધી cheese સારી રીતે melt થઈ જાય અને base crispy થાય.
5. Serve 😋
ગરમાગરમ pizza કાપીને તરત સર્વ કરો.
“ઇટાલિયન પિઝા બનાવ્યો હતો એક જ ખાવા માટે…
પણ cheese જોઈને આખી ફેમિલી આવી ગઈ! 😂🍕❤️”
#ItalianPizza #PizzaRecipe #HomemadePizza #PizzaLover #ItalianFood #CheesePizza #FoodReels #FoodVlog #GujaratiFood #GujaratiVlog #GujaratiReels #AnnuAndHarshilFun
#food #cooking #reels #recipe #gujju #food #cooking #reels #recipe #gujju #shortvideo #gujrati #newrecipe #esyrecipe #minivlog #vlog #villagelife #virajfamilyvlog #indianfood #eveningsnacks #viral #newrecipe #gujratirasoi #gujratifamily #insta

21 Comments
😂
❤
Lot seno bandhayo
Full recipe
વાહ સરસ
Avaj video banav jo
બાજરા ના રોટલા પણ ઇન્ડિયન પીઝા કહેવાય 😅😅😅
Atyare nathi aaya october ma aavse mahant swami atyare paris ma che 😊
Mast❤
9 tarikha ne kanuda ni છઠી છે.
તીખારી
અમે પણ બનાવીએ હો ભાખરી બનાવીએ ભાખરી ના પીઝા બનાવે મસ્ત લાગે❤❤❤❤
Tumne play button Wale ki
Are you pregnant.?
Jadu italian pizza ma dungri tameta no hoi
Niche thi bri gyo😅😅
Pizza ne dhakva no indian jugad chhe ho😅😅😅
Bhakhri pizza
Katar thi pizza kapvanu was epic 😂😂😂😂😂😂
Gulab jamun banav
Tame je pizza sizzling use karyo ne ae amej banaiye chie😊