Search for:

In this video, we will learn how to make Macroni with Pineapple in a microwave oven, which is an Italian dish. The benefit of making this in a microwave oven is that it is quick and easy to both boil pasta and prepare white sauce. You don’t have to continuously stir it. This Cheesy Macroni is loved by children a lot. It can be served as a starter or along with the main course. It can be made using shell pasta or elbow pasta. You can use canned pineapple as well as fresh pineapple. It’s easy to prepare with very few and readily available ingredients.

આ વીડીયો માં આપણે પાઈનેપલ વિથ મેક્રોની માઈક્રોવેવ ઓવન માં બનાવીશું. આ ઇટાલિયન ડીશ ને માઇક્રોવેવ ઓવન મા બનાવવનો ફાયદો એ છે કે તમે પાસ્તા ને બોઈલ અને વાઈટ સોસ ને એકદમ ઝડપી અને આસાની થી બનાવી શકાય છે, અને સતત હલાવતા રહેવાની જરૂર નથી પડતી. આ ચીઝી મેક્રોની બાળકો ની ખૂબ જ પ્રિય છે. તેને સ્ટાર્ટર તરીકે અથવા મેઈન કોર્સની સાથે પીરસી શકાય છે. તમે શેલ કે એલ્બો પાસ્તા વાપરી શકો છો. કેન વાળુ પાઈનેપલ ના હોય તો ફ્રેશ પાઈનેપલ પણ વાપરી શકો. ખૂબ ઓછી અને સહેલાઇથી ઉપલબ્ધ સામગ્રી સાથે તૈયાર કરવું સહેલું છે.